About

કેમ છો દોસ્તો,

મારુ નામ જનક ગજેરા છે. હુ હાલ સુરતમાં રહુ છુ. આમ તો હુ કાઠીયાવાડી છુ. મારુ ગામ શંભુપરા અને જીલ્લૉ અમરેલી છે. અને હુ સુરત મા એક પેઢી મા web Designer નુ કામ કરુ છુ. આ બ્લોગ પર સુરત વિશે મે ઘણી પોસ્ટ મે મુકી છે. જેમ કે સુરત ના ઘણા Picture,નકશો, સુરત દશૅન, તેમજ ઘણુ બીજુ.

નોધ :- જો તમારી પાસે સુરત વિશે કોય માહિતી હોય તો મારા Email પર મોકલવા વિનતી. મારુ email :- mustdeein@yahoo.com

જો શક્ય હોય તો ગુજરાતી comment કરવા વિનતી.

ઘન્યાવાદ

જનક ગજેરા

જય શ્રી કીષ્ના

SURAT MAP

9 thoughts on “About

  1. મિત્ર જનકભાઈ

    તમારા બ્લોગની ફોટો ગેલેરી ખૂબ સુંદર છે. તેને અપ ડેટ કરી વધુ ચિત્રો ઉમેરશો. આપણા સુરતીઓનું આ યાદગાર સંભારણું છે.કદાચ સુરતનો નકશો નથી. અહીં મૂકી દો તો સારું. બ્લોગમાં પણ હું તમારી આસપાસમાં ક્યાંક સુરતની જેમ જ રહું છું. મળતા રહીશું.

    કમલેશ પટેલ

    ‘શબ્દસ્પર્શ’

    http://kcpatel.wordpress.com/

  2. વાહ જનકભાઈ,

    હુ પણ અમરેલીનો એક અમરેલીયન જ છુ અને આપણી લીલીછમ અમરેલીની તો વાતજ નીરાળી છે

    વાહગુજરાત.કોમ
    અમારૂગુજરાત.કોમ
    અમરેલીલાઈવ.કોમ

  3. Dear JanakBhai….1st time to your Blog , I think. Nice INFO on Cities/Places of GUJARAT…….& your FOCUS on the CITY of SURAT. I love your passion…I invite you to my Blog Chandrapukar in which I try to OPEN my HEART with my WORDS , mostly as KAVYA-LIKE Posts.
    Congratulations ! Welcom to GujaratiWebjagat !
    Dr. Chandravadan Mistry ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com

  4. કેમ છો જનકભાઈ?

    તમારો બ્લોગ જોયો. ઘણું સરસ લાખો છો. અભિનંદન. તમારો કોઈ ફોન નંબર છે, જેના પર કોલ કરી શકાય?

    અશ્વીન

  5. Welcome! on gujarati web jagat..
    suratIo badhe j aagal… vivekbhai (laystaro ane shabdo Che maaraa shvas) rameshbhai (kumar wala) Uttam gajjar (Sunday e mehfil vaalaa)ane ghana badha “dhabakar” wala

    Vijay Shah

  6. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s