કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે
બધું દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
—-: સૈફ પાલનપુરી :—-
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે
બધું દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
—-: સૈફ પાલનપુરી :—-
એક સ્ત્રી ના પતિ મરા પછી લખેલી શાયરી માં વ્યથા દર્શાવી છે . અને આને જ શાયરી કહેવાય
પાંપણ ને તાંતણે બાંધો તો રોયાંને
તોય મૂવો મારો નો થયો
આજ મરા પછી એના ચાર ઊચક નારને દિલ દઈ બેઠો
શાયરી માં “રોયાંને ” શબ્દ વપરાયો છે એ અમારા બાજુ ની મીઠી ગાળ છે.