Posted by: mustdeein on: 30/04/09
Vijayshankar Mehta
જેણે ધીરજ સાધવી હોય અને ઇચ્છાશકિતને પ્રબળ રાખવી હોય, તેમને શ્વાસોશ્વાસને નિયંત્રણમાં રાખતા આવડવું જોઈએ. નિયંત્રિત શ્વાસ મનને અંકુશમાં રાખે છે.
પ્રતિકૂળતાઓ અને મુશ્કેલીઓમાં કાં તો માનવીનો માનસિક વિકાસ થઈ જાય છે અથવા તો તે નિરાશામાં ડૂબી જાય છે. તમે ઇચ્છો કે ન ઇચ્છો અંતરાયો, મુશ્કેલીઓ તો આવે જ છે.
આપણે જયારે સુખી, સુવિધા-સંપન્ન અને [...]
Posted by: mustdeein on: 28/04/09
Posted by: mustdeein on: 04/03/09
શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે. અત્યારની ખુશનુમા ઠંડીના સ્થાને બળબળતી ગરમી પડવા લાગશે એ પૂર્વે જ બજારમાં માટીના ગોળા અને નાંદનું વેચાણ શરૂ થઇ ગયું છે. (શરદ વાગડિયા)
Posted by: mustdeein on: 17/12/08
આપણું જીવન આપણા વ્યવહાર, આપણી પરિસ્થિતિને લીધે જવાબદાર નથી. પરંતુ આપણા નિર્ણયોનું પરિણામ છે. તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. એ માટે તમારી વિચારશ્રેણી જવાબદાર છે.
પોઝિટિવ વિચારો તમને પ્રગતિના પંથે લઇ જશે અને નકારાત્મક વિચારો તમે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો તેનાથી પણ ખરાબ સ્થિતિ તરફ લઇ જશે. તો સ્વભાવિક છે કે [...]
Posted by: mustdeein on: 15/12/08
ગુજરાતી પત્રકારત્વમાં ભારતીય લશ્કરના ઇતિહાસથી માંડીને ડિફેન્સની તમામ વાતોના સૌથી વધુ જાણકાર પત્રકાર ડો. અરુણકુમાર ભટ્ટ હતા. એમને ડિફેન્સના વિષયમાં ડોકટરેટની પદવી મળી હતી પણ થોડા મહિના પહેલાં માત્ર ૪૯ વર્ષની ઉંમરે એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને આણંદની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. ચંદ્રકાન્ત બક્ષી એમના બાથરૂમમાં હૃદયરોગનો હુમલો આવતાં મરણને શરણ થયા હતા. દેવ ગઢવી [...]
Recent Comment