ખાલી ઝરણું નહી લ્યો તમને નદી મુબારક

પોરૂ’કુ વરહ તમારું ગમે તેવું ગ્યું હોય પણ, ઓણુંકુ વરહ તમને ગમે એવું જાય. એવી મંગલ શુભકામના સાથે સૌને વહાલપૂર્વક સાલમુબારક. સાલ મુબારક તબિયત રહેજો હટ્ટીકટ્ટી સાલ મુબારક, તૂટે નહી સ્લીપરની પટ્ટી સાલ મુબારક, બને તો ભાગવત સપ્તાહ કરજો સાલ મુબારક, નહીતર જૂના હપ્તા ભરજો સાલ મુબારક સ્કૂટરમાં ન પંક્ચર પડજો સાલ મુબારક, ના ખોટા એડવેન્ચર …

વાંચન ચાલુ રાખો ખાલી ઝરણું નહી લ્યો તમને નદી મુબારક

ચંદીપડવો હોય ને આ વાક્ય યાદ કેમ ના આવે

ચંદીપડવો હોય ને આ વાક્ય યાદ કેમ ના આવે સુરત નો ચંદીપડવો ને ચોખ્ખા ઘી ની ધારી ઘારી થી સુરત નથી વખણાતું પરંતુ સુરત થી ઘારી વખણાય છે.