ગરમી કે પછી આગ તોય મીઠી આંશ

સુરત માં સવાર પડે ત્યારે તો થોડુક સારું લાગે . જેમ દી ચડતો જાય તેમ ગરમીનો પારો પણ ઉપર ને ઉપર જતો રેય છે.  હવે  તો એચી પણ કામ નથી કરતા,  એચી વદારે જાવ તેમ તાપ પણ વધે જાય છે. હું અચી નો પારો નીચે લાવું છુ અને ગરમી એનો પારો ઉપર લય જાય છે. …

વાંચન ચાલુ રાખો ગરમી કે પછી આગ તોય મીઠી આંશ