સુરતનું નવુ નજરાણું: સરદાર બ્રિજ નીચે વધુ એક પ્લેઝન્ટ પ્લેસ મળશે

       સરદાર બ્રિજની નીચે સુરતીઓને વધુ એક પ્લેઝન્ટ પ્લેસ મળશેઅલ્ટ્રા મોડર્ન ડિઝાઇનવાળા આ પ્રોજેક્ટ માટે૨.પ૨ કરોડ ખર્ચાશેસુરત: સુરતીઓ માટે પાલિકાએ અડાજણમાં વધુ એક ખાસ પ્રોજેક્ટની તૈયારી કરવા માંડી છે. સરદાર બ્રિજના અડાજણ છેડે ઓવર બ્રિજની નીચે જોગિંગ ટ્રેક, અર્બન આર્ટ એન્ડ કલ્ચર પ્લાઝા, યુથ અને કલ્ચરલ એક્ટિવિટી પ્લેસ માટેનું કામ શરૂ કરવા જઈ રહી …

વાંચન ચાલુ રાખો સુરતનું નવુ નજરાણું: સરદાર બ્રિજ નીચે વધુ એક પ્લેઝન્ટ પ્લેસ મળશે

BRTS In Surat

Following is the latest status and future plan of Surat BRTS project. The details are taken from the proposed budget draft of Surat Municipal Commissioner for year 2013-14 financial year. BRTS budget in year 2012-13: Provision of Rs 149.94 crore and in 2013-14 Rs 375.40 crore BRTS phase-1: Revised budget: 2013-14 Rs 89.94 crore Budget …

વાંચન ચાલુ રાખો BRTS In Surat

સુરતમાં હતી ૩૫૦૦ વર્ષ પહેલાં વસ્તી! – Surat’s population was 3500 years ago!

કામરેજ નજીક જોખા, ધાતવા અને ડુમસ નજીક માલવણમાંથી જુની સભ્યતાના પુરાવા મળ્યા છે, ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વની આ જગ્યાઓ વિશે ગામના લોકો પણ જાણતા નથી, કામરેજનો સમાવેશ તો આર્કિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાના પ્રાચીન મોન્યૂમેન્ટ્સની યાદીમાં છે પરંતુ તેનો વિકાસ કરાયો નથી કે તેનું સરંક્ષણ પણ નથી કરાતું મહાભારતમાં ઉલ્લેખ છે કે મથુરાથી દ્વારકા જતી વખતે શ્રીકૃષ્ણ …

વાંચન ચાલુ રાખો સુરતમાં હતી ૩૫૦૦ વર્ષ પહેલાં વસ્તી! – Surat’s population was 3500 years ago!

Surat District PIN Codes and Zip Codes

• Agnovad ~ 395003 • Athwa ~ 395007 • Athwalines ~ 395001 • Bajipura ~ 394690 • Baleshwar ~ 394317 • Bardoli H Q ~ 394601 • Baroda Rayon ~ 394220 • Bedkuvadoor ~ 394363 • Bhadbhuja ~ 394378 • Bhagal ~ 395003 • Bhatha ~ 394510 • Bhavanivad ~ 395003 • Bodhan ~ 394140 …

વાંચન ચાલુ રાખો Surat District PIN Codes and Zip Codes

સુરત જીલ્લો

સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં સુરત (શહેર), બારડોલી, કામરેજ, મહુવા, સુરત જિલ્લો, ઓલપાડ, માંડવી(સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૧૦ તાલુકાઓ આવેલા છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર …

વાંચન ચાલુ રાખો સુરત જીલ્લો

સુરત

સુરત દક્ષીણ ગુજરાતનું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે. ઈતિહાસ સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી …

વાંચન ચાલુ રાખો સુરત