સુરતમાં ગુજરાતનું સૌથી પહેલી ફ્લોટિંગ હોટલ

સુરતઃ લહેરીલાલા સુરતીઓ માટે એક નવુ ફૂડ ડેસ્ટિનેશન ડેવલપ કર્યું છે. સુરતમાં સૌથી હેપનિંગ પ્લેસને ડેવલપ કરવામાં આવ્યું છે. સુરતમાં ગુજરાતની સૌથી પહેલી ફ્લોટિંગ હોટલ સ્ટાર્ટ કરવામાં આવશે. હાલમાં અમુક જરૂરી પરમિશન મેળવ્યા બાદ આ ફ્લોટિંગ હોટલને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ હોટલમાં હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરી મહેલ જેવો લીક આપવામાં આવ્યો છે. બાર્જ …

વાંચન ચાલુ રાખો સુરતમાં ગુજરાતનું સૌથી પહેલી ફ્લોટિંગ હોટલ