આલુપુરી

આલુપુરી

રેસિપિ ડેસ્ક: આ વાત બહુ ફેમસ છે કે, 'સુરતનું જમણ અને કાશીનું મરણ'. સુરતીઓ ખાવાપીવાના ખૂબજ શોખીન હોય છે. સુરતની ઘારી, ઊંઘીયું, લોચો જેવી અનેક વાનગીઓ વર્લ્ડ ફેમસ છે. આવી જ એક બહુ ફેમસ વાનગી છે આલુપુરી. સુરતની આ આલુપુરી નાનાંથી લઈને મોટાં, બધાંની ફેવરિટ છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સુરતની પ્રખ્યાત આલુપુરીની રેસિપિ.. …

વાંચન ચાલુ રાખો આલુપુરી

ચણા ચટપટા

સામગ્રીઃ ૨૦૦ ગ્રામ કાબૂલી ચણા, ૪૦ ગ્રામ ઝીણી સમારેલી ડુંગળી, ૧૦ ગ્રામ કાપેલું આદું, ૧૦ ગ્રામ ઝીણું કાપેલું લસણ, બે ઝીણા કાપેલા લીલાં મરચાં, ૫૦ ગ્રામ કાપેલા ટામેટાં, થોડી કાપેલી કોથમીર, એક ચમચી પીસેલું લાલ મરચું, એક નાની ચમચી શેકેલું જીરું, ચપટી ખાવાનો સોડા, મીઠું સ્વાદાનુસાર, ૧૫૦ ગ્રામ ગોળ, ૧૫૦ ગ્રામ આંબલી, એક નાની ચમચી …

વાંચન ચાલુ રાખો ચણા ચટપટા