શું લાગે છે દોસ્તો વરસાદ મન મૂકીને આવશે .

મને તો લાગે છે. આ વર્ષે પણ વરસાદ રાહ જોવડાવા પછી અંતે ફોન કરશે હું તો સુરત ને સાવ ભૂલી ગયો. પછી બોલશે અગ્રેજો એ આપેલો શબ્દ સોરી સુરતીઓ, મને માફ કરજો  હું આવતા વર્ષે જરૂર આવીશ. જય શ્રી ક્રિષ્ના સુરતમાં  વરસાદ પડેશે કે નઈ તમારા અભિપ્રાય જણાવવા વિનંતી.

સવાલ મારો જવાબ તમારો

Q. : તમને સુરત શા માટે ગમે છે. મને તો સુરત શાંતિ, સ્વસ્તા અને લાગણી શીલ માનવ મહેરામણ ને લીધે ગમે છે. તો પછી રાહ કોની જોવો છો જલ્દી થી કોમેન્ટ લખવાનું શરુ કરો, કે તમને સુરત શા માટે ગમે છે.