ડાયમંડ એટલે માત્ર સુરત જ : નરેન્દ્ર મોદી

હીરા-ઝવેરાતથી ઝગમગતા અબજોના જવેલરી સ્ટોલ કરતાં સ્પાર્કલની બહાર ઊભા કરાયેલા હસ્તકલાના કારીગરોના ‘આર્ટિઝન વિલેજ’ને અદકેરું મહત્વ આપતા મુખ્યમંત્રી સ્પાર્કલ-૨૦૧૧ એટલે સુરતના ડાયમંડની ઓળખ વિશ્વમાં ઊભી કરવાનો પ્રયાસ...માટે જ જ્યારે ડાયમંડની વાત આવે ત્યારે વચ્ચે સુરત સ્ટેશનનું સરનામું નહિ માત્ર ને માત્ર સુરત જ આવવું જોઇએ. જોકે, તેમ કરવા માટે કલ્ચર એપ્રોચ અને બ્રાન્ડનેમની આવશ્યકતા છે …

વાંચન ચાલુ રાખો ડાયમંડ એટલે માત્ર સુરત જ : નરેન્દ્ર મોદી

સુરત ને શાગરવાનું ચાલુ, કારણ કે…..

લગભગ ૫૦ વર્ષ થવા આવ્યા ગુજરાત મહારાષ્ટ્ર હતું  એને પણ હવે તો ગુજરાત જ છે. બસ આ ખુશી માં અત્યારે સુરત ના દરેક પુલ પર રોશની નો સરસ શણગાર સજાવી રહવાયો છે. રસ્તાઓ સાફ  થઇ રહા છે. સુરતમાં  એક અનેરું વાતવરણ ઉપસી આવતું લાગે છે. જો કે સુરત તો પહેલેથી સુદેર સ્વસ્થ અને શાંતિ ભરું …

વાંચન ચાલુ રાખો સુરત ને શાગરવાનું ચાલુ, કારણ કે…..

રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે

ભદ્રા યોગના કારણે શુભ કાર્યોકરવા પર નિષેધ આ વર્ષે ભદ્રા યોગને કારણે ૫ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સાંજે ૫.૧૫ સુધી ઊજવી શકાશે નહી. બ્રાહ્મણો પણ આ યોગમાં જનોઈ બદલી નહીં શકે. કારણ કે આ સમયે શુભ કાર્યોકરી શકાતાં નથી. આ દિવસે સાંજે ૫.૧૫ કલાકથી ભદ્રા યોગના અંતિમ ચરણ શરૂ થયા પછી જ આ કાર્યોકરી શકાશે. …

વાંચન ચાલુ રાખો રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે