ઇન્ડિયા એટલે સુરત: દુનિયામાં ફરી વાગ્યો સુરતી ડંકો!

મોઘલકાળમાં દુનિયાભરના દેશો માટે ઇન્ડિયા એટલે સુરત હતું. જોકે, અંગ્રેજોએ મુંબઇ વિકસાવ્યું એટલે સુરતની પડતી શરૂ થઇ. જોકે, હવે એકવાર ફરી દુનિયાભરના દેશોની નજર સુરત પર પડી રહી છે. છેલ્લા એક વર્ષમાં શહેરમાં એક યા બીજી રીતે ૨૨ દેશોના પ્રતિનિધિઓ મુલાકાત લઇ ચૂક્યા છે. ૩૦ મેના દિવસે આફ્રિકાના ૧૩ દેશોના વેપારીઓ આવવાના છે. - અનેક …

વાંચન ચાલુ રાખો ઇન્ડિયા એટલે સુરત: દુનિયામાં ફરી વાગ્યો સુરતી ડંકો!

ગૂગલ અને ગુજરાતી

<a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'><img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&n=a7aed65a' border='0' alt='' /></a> તમને યાદ હશે કે અહીં એક વાર આપણે ઇન્ટરનેટને ગુજરાતીમાં કઈ રીતે પૂછી શકાય કે ‘કેમ છે?’ એની વિગતવાર ચર્ચા કરી હતી. યુનિકોડ આવ્યા પછી આ કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ ગયું હતું અને એટલે તો ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા, છપાઈ છપાઈને પુસ્તકાલયોમાં ખડકાતાં પુસ્તકોને શરમાવે એ ઝડપે વધી …

વાંચન ચાલુ રાખો ગૂગલ અને ગુજરાતી

ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ: માઈક્રોસોફટ માટે નવો માથાનો દુખાવો?

સર્ચ જાયન્ટ ગૂગલ હવે ઓપરેટિંગ સ્સિટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે! દુનિયાભરના ડેસ્કટોપ, લેપટોપ, પામ ટોપ કે બીજા કોઇ પણ કમ્પ્યૂટર પર માઈક્રોસોફટની ઓપરેટિંગ સિસ્ટમ ‘વિન્ડોઝ’ રીતસરનું રાજ કરે છે. બીજી બાજુ ઇન્ટરનેટ જગતમાં ગૂગલનું સામ્રાજય અજાણ્યું નથી. અત્યાર સુધી બન્ને બળિયાઓના ક્ષેત્રો નોખાં હતા. હવે બન્નેની ટક્કર ઓપરેટિંગ સિસ્ટમ મુદ્દે થવા જઈ રહી છે. …

વાંચન ચાલુ રાખો ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ: માઈક્રોસોફટ માટે નવો માથાનો દુખાવો?

સુરત

સુરત દક્ષીણ ગુજરાતનું દરિયા કિનારે આવેલ શહેર તથા સુરત જીલ્લાનું વડું મથક છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૧.૧૭° ઉ અક્ષાંશ તથા ૭૨.૮૩° પૂ રેખાંશ છે. તાપી નદીના દક્ષિણ તટ પર વસેલું છે. તાપીના મુખ પ્રદેશથી ૧૪ માઇલના અંતરે આવેલું છે. આ શહેર ખૂબ જ રમણીય છે. ઈતિહાસ સુરત ગુજરાતનું બીજા નંબરનું(ભારતનુ નવમું) મોટું શહેર છે. વસ્તી …

વાંચન ચાલુ રાખો સુરત