ગૂગલ અને ગુજરાતી

<a href='http://ads.indiainfo.com/www/delivery/ck.php?n=a7aed65a' target='_blank'><img src='http://ads.indiainfo.com/www/delivery/avw.php?zoneid=110&n=a7aed65a' border='0' alt='' /></a> તમને યાદ હશે કે અહીં એક વાર આપણે ઇન્ટરનેટને ગુજરાતીમાં કઈ રીતે પૂછી શકાય કે ‘કેમ છે?’ એની વિગતવાર ચર્ચા કરી હતી. યુનિકોડ આવ્યા પછી આ કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ ગયું હતું અને એટલે તો ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા, છપાઈ છપાઈને પુસ્તકાલયોમાં ખડકાતાં પુસ્તકોને શરમાવે એ ઝડપે વધી …

વાંચન ચાલુ રાખો ગૂગલ અને ગુજરાતી

ઉપયોગી કિચન ટિપ્સ

>>બદામની છાલ સરળતાથી કાઢવા માટે તેને થોડીવાર સુધી ગરમ પાણીમાં પલાળી રાખો. >>ખાંડના ડબ્બામાં કીડીઓ ન ચડે એટલા માટે ૩-૪ લવિંગ મૂકી રાખો. >>દાઝ્યા પર કેળું છુંદીને લગાવો. કેળાથી ઠંડક મળે છે અને બળતરા ઓછી થાય છે. >>રાંઘતી વખતે શાક કે કઢી બળીને ચોંટી જાય ત્યારે એ ચોંટેલું વાસણ સાફ કરવામાં મુશ્કેલી પડે છે. તેને …

વાંચન ચાલુ રાખો ઉપયોગી કિચન ટિપ્સ

રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે

ભદ્રા યોગના કારણે શુભ કાર્યોકરવા પર નિષેધ આ વર્ષે ભદ્રા યોગને કારણે ૫ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર સાંજે ૫.૧૫ સુધી ઊજવી શકાશે નહી. બ્રાહ્મણો પણ આ યોગમાં જનોઈ બદલી નહીં શકે. કારણ કે આ સમયે શુભ કાર્યોકરી શકાતાં નથી. આ દિવસે સાંજે ૫.૧૫ કલાકથી ભદ્રા યોગના અંતિમ ચરણ શરૂ થયા પછી જ આ કાર્યોકરી શકાશે. …

વાંચન ચાલુ રાખો રાખડી સાંજે ૫.૧૫ પછી જ બંધાશે

સુરત જીલ્લો

સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં સુરત (શહેર), બારડોલી, કામરેજ, મહુવા, સુરત જિલ્લો, ઓલપાડ, માંડવી(સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૧૦ તાલુકાઓ આવેલા છે. ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર …

વાંચન ચાલુ રાખો સુરત જીલ્લો